ગુજરાત રાજપૂત (ક્ષત્રિય) વોલીબોલ લીગ - ૨૦૧૬
(G.R.V.L - 2016)
ગુજરાત રાજ્યના રાજપૂત (ક્ષત્રિય) સમાજના યુવાઓ (દીકરા/દીકરીઓ) માટે પાસીંગ અને શૂટિંગ માં લઈને આવી રહ્યા છે.. વોલીબોલ લીગ - ૨૦૧૬.
આ વખતે પણ એજ ફોર્મેટ થી એટલે કે ગુજરાતના ૪ અલગ અલગ ઝોન (ઉત્તર, દક્ષિણ, મધ્ય અને કચ્છ કાઠીયાવાડ) મા રમાશે મેચો. દરેક ઝોન મા કુલ ૩૨ ટીમો ભાગ લેશે જેમની વચ્ચે ઝોનલ મેચો રમાશે.. અને દરેક ઝોનમાંથી ૪ એટલે કે ૪ ઝોન માંથી કુલ ૧૬ ટીમો સ્ટેટ લેવલ પર આવશે. ઝોન ની મેચો અંદાજિત ૨૬-૨૭ નવેમ્બર ૨૦૧૬ અને સ્ટેટ લેવલ ની મેચો ૧૭-૧૮ ડિસેમ્બર ૨૦૧૬ મા રહેશે.
આ ૧૬ ટીમો વચ્ચે સ્ટેટ લેવલ ની મેચો રમાશે... જેમાથી વિનર ટીમને " G.R.V.L - 2016" ની ટ્રોફી થી સન્માનિત કરવામા આવશે.
ટૂંક જ સમયમાં સ્થળ તેમજ અન્ય માહિતી ઉપલબ્ધ કરીશું..
(પાસીંગ / શૂટિંગ) વોલીબોલ રમવા ભાગ લેવા માટે, તેમજ સ્પોન્સરશીપ તથા સ્ટેટ ની વોલીબોલ ટીમ ખરીદવા માટે આપ અમારો સમ્પર્ક કરી શકો છો...
સંપર્ક સૂત્ર :-
૯૯૦૯૧ ૧૫૫૫૫ / ૯૯૨૫૧ ૧૨૯૯૯
૯૦૯૯૯ ૩૭૮૯૦ / ૯૮૭૯૯ ૨૧૪૪૦